બેઠક Bethak

અતિ પરિચયાદનાદરો ભવતિ.

ati paricayādanādarō bhavati.

Literally
From excessive familiarity comes disrespect.
What it means
Over-familiarity breeds contempt and loss of respect.

Also said as

  • બહુ ભેળીસારથી અનાદર થાય છે.
  • ચંદનકુ ઈંધન કરત, મલયાવાસી ભીલ.
  • કણ્યે કોયડો કાડીનું મૂલ.
  • કણેલા પંથ ટુંકા જણાય.
  • આઘા રહેથી હેત વધે.
  • આઘેનાને તેડ તેડ, પાસેનાને છેડ છેડ.
  • પાસે રહ્યું પાંચ ગણું, ને દૂર રહે દશ ગણું.
  • ગામની છોકરી, ને પરગામની લાડી.
  • દુર રહ્યાના મહિમા છે.
  • પાસે વસ્યું ને ગાં— ધસ્યું.
  • ધરકા પીરને તેલના મલીદા.
  • ધરકી મુરગી દાલ બરાબર.
  • ધરકા બમન એલ બરાબર.
  • ગામના જોગી જોગટા, ને પરગામના સિદ્ધ.
  • કાશીવાળાને દ્વારિકાનું માહાત્મ્ય અને દ્વારિકાવાળાને કાશીનું.
  • ગોલાને દરબાર ઢીયણ સમે.
  • ધરની ધુસ, સઉ કરે પુસ.
  • રાજ કરે આવજાવ, તેના કોઈ ન પૂછે ભાવ.
  • ધરના માણસ, ધરના ગેર; અને ગામનું તીર્થ એ ત્રણેના સરે ન અર્થ.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with અ