- Literally
- Too much familiarity leads to disrespect.
- What it means
- Being too close to someone causes them to lose respect for you.
Also said as
- બહુ ભેળીસારથી અનાદર થાય છે.
- ચંદનકુ ઈંધન કરત, મલયાવાસી ભીલ.
- બહુ ભેળીસારથી માન ઘટે છે તે વિષે.
- કબ્યા કાયડો કોડીનું મૂલ.
- કણેલો પંથ ટુંકા જણાય.
- આધા રહેથી હેત વધે.
- આઘેનાને તેડ તેડ, પાસેનાને છેડ છેડ.
- પાસે રહ્યું પાંચ ગણું, ને દૂર રહે દશ ગણું.
- ગામની છોકરી, ને પરગામની લાડી.
- દુર રહ્યાનો મહિમા છે.
- પાસે વસ્યું ને ગાં— ધસ્યું.
- ધરકા પીરને તેલનો મલીદા.
- ધરકી સુરગી દાલ ખરાખર.
- ધરકા ખમન ખેલ ખરાખર.
- ગામના જોગી જોગટા, ને પરગામના સિદ્ધ.
- કાશીવાળાને દ્વારિકાનું માહાત્મ્ય અને દ્વારિકાવાળાને કાશીનું.
- ગોલાર્ને દરબાર ઢીંચણ સમો.
- ધરની ધુસ, સઉ કરે પુસ.
- રોજ કરે આવજાવ, તેના કાઈ ન પૂછે ભાવ.
- ધરના માણસ, ધરના ગૌર; અને ગામનું તીર્થ એ ત્રણેના સરે ન અર્થ.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.