બેઠક Bethak

અર્ધી મૂકીને આખીને ધાય, તે અર્ધી પણ ખોઈ બેસે.

ardhī mūkīnē ākhīnē dhāya, tē ardhī paṇa khōī bēsē.

Literally
He who leaves the half to run for the whole, loses the half as well.
What it means
Greed for more leads to the loss of what one already possesses.
The English proverb Shah set beside it
A little in one’s own pocket is better than more in another’s purse.

Also said as

  • લાભના સ્વપ્ના કરતાં ત્રાંબીઆ રોકડા સારા.
  • આભ ખાઉં કે વાદળ ખાઉં.
  • બધું લેવા જાય તેનું સમૂળું જાય.
  • ફળ લઉં કે લુમ લઉં.
  • ચાલતી રેછને લાત ન મારવી.
  • ખડ માંકડતી પેઠે એક પગ ઠરવીને મૂક્યા પછી બીજો પગ ઉપાડવો.
  • બહુ કરે તે થોડાને માટે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with અ