બેઠક Bethak

અપીણના બંધાણીઓ અપીણનાં વખાણ કરી ખાય છે અને પોતાને સુખ શામાં છે તે બતાવવા બોલાતાં વાક્યો.

apīṇanā baṁdhāṇīō apīṇanāṁ vakhāṇa karī khāya chē anē pōtānē sukha śāmāṁ chē tē batāvavā bōlātāṁ vākyō.

Literally
Opium addicts praise opium while eating it, and these are the sentences spoken to show where their happiness lies.
What it means
People will justify and glorify their own vices to validate their personal choices.

Also said as

  • અમલ ખાયો ઠાકરાં, માતા થાઓ મલ્લ;
  • પુરણહારા પુરશે, જખ મારે જેમલ.
  • બડ પીપલકી છાંય, ઓર સંગત બહુકી;
  • ઘાટ કસુંબા કાઢાડ, ઓર મુઠી ચણકી.
  • ખાખડી બેસકા દૂધ, શકરમેં ઘોલનાં;
  • ઇતા દેવે ફિતાર, કશું નહીં બોલનાં.
  • પહેલું સુખ તે અપીણ આવે;
  • બીજું સુખ તે ખાતું ભાવે;
  • ત્રીજું સુખ તે ઉતરે જાડા;
  • ચોથું સુખ પડે વાડા.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with અ