- Literally
- What was spun in times of distress comes to account later.
- What it means
- Hard work or modest savings accumulated during difficult times eventually yield benefit.
Also said as
- અકર જનાં મકર જનાં, જનાં હિંદુસ્તાન;
- તીન જનેકા સંગ ન કીજે, લંગડ, ખુચડ, કાના.
- અક્કલ બહેર મારી ગઈ.
- કાઈ દિશા સુઝતી નથી.
- દિગ્મૂઢ થઈ ગયો છે.
- અક્કલબાજથી અદાવત કરવી નહીં.
- અખતર ડાહ્યાએ ડહાપણ કર્યું, કે હીંગના કુલ્લામાં ઘી ભર્યું.
- અખાનો ડખો.
- અગીઆરશને ઘેર બારસ પરાણી.
- અગ્રે અગ્રે વિપ્ર, જટાલો તે જોગી,
- અને વચ્ચેના કંદ, તે આરોગે નંદ.
- અગ્નિને ઉધાઈ અડે નહીં.
- અજાણ્યામાં વસે તે અચાનક ખસે.
- અજાણ્યાનો ગુન્હો માફ.
- અજાણ્યાનો દોષ નહીં રે ગુસાંઈઆં.
- અડપલો બ્રાહ્મણ વહાણ ખેળે, ભોળા વાણીઆ ઓછું તોળે.
- અઢળક ઢળ્યા, ને દળદર ટળ્યાં.
- અણસમજુ તે આડા વહે.
- અણસમજુ ઢોર, લેવા મોકલ્યા કાકડી, ને લાવ્યો ખાર.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.