- Literally
- To blow one's own trumpet.
- What it means
- Boasting about oneself is ridiculous.
Also said as
- તે બધું હાંસીપાત્ર છે.
- આપબડાઈ હાંકવી.
- ખરી મોટાઈ ઢાંકી રહેતી નથી.
- પોતાને મ્હોડે પોતાનાં વખાણ (તે નિંદા થવા માટે).
- આત્મશ્લાઘા મોટા દોષ છે.
- વરને કોણ વખાણે, વરની મા.
- જયસા મેરા નામ, વયસા મેરા કામ.
- સોરઠા—ઓછાં દે અપાર, પોતાના પરાક્રમણાં;
- એ તો ભાંડ અવતાર, સાચું સોરઠીઓ ભણે.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.