બેઠક Bethak

આપખડાઈ હાંકવી.

āpakhaḍāī hāṁkavī.

Literally
To boast of one's own greatness.
What it means
Condemns arrogant self-praise, which only invites ridicule.

Also said as

  • (તે બધું હાંસીપાત્ર છે.)
  • આપખડાઈ હાંકવી.
  • ખરી મોટાઈ ઢાંકી રહેતી નથી.
  • પોતાને મ્હોડે પોતાનાં વખાણ (તે નિંદા થવા માટે).
  • આત્મશ્લાઘા મોટા દોષ છે.
  • વરને કાણ વખાણે, વરની મા.
  • જયસા મેરા નામ, વયસા મેરા કામ.
  • સોરઠો—ઓછાં દે અપાર, પોતાના પરાક્રમણાં;
  • એ તો ભાંડ અવતાર, સાચું સોરઠીઓ ભણે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with આ