- Literally
- Like father like son, like banyan tree like its fruit.
- What it means
- Children inherit the traits and behaviors of their parents.
Also said as
- બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા.
- માએ પુત ને બાપની છાયા.
- માએ પુત ને બાપે ઘોડા, બહોત નહી તો થોડા થોડા.
- જુના પેટમાં લીખ પાકે.
- તુખમે તાસીર.
- ૩ એક વરસ ચોમાસામાં વરસાદનું જોર થયું. દિલ્હીમાં મુશળધાર વર્ષાદની હેલી થઈ. ઉપરવાસ વરસાદ પણ તેવા જ જોરથી પડ્યો કે જેથી જમુનામાં મોટી રેલ આવી. જમુનામાં રેલ ને દિલ્હીમાં વરસાદ તેથી જમુના નદીનું પાણી કાંઠા મૂકી છલી ગયું અને દિલ્હી શહેર તણાવાની ધાસ્તી લાગી. હેલીબંધ વરસાદ દિલ્હીમાં વરસતો હતો તેમાં વાદળમાં ક્યાંયે તરસ દેખાતી નહીં. તેથી વધારે ભય લાગવાથી બાદશાહે તોપચીને બોલાવી સલાહ પૂછી. સલાહ મળી કે કીલ્લા તથા શુરૂતે ઉપર તોપો છે તેમાં જંગી અને ગંજવર તોપો છે તેના પુષ્કળ અવાજ કરવાનું શરૂ કરો. તેમ કરવાથી પવનને વેગ મળ્યો ને વાદળ સુધી તે વેગ પહોંચવાથી વાદળમાં તડ પડ્યું. પવન ખૂબ ચાલ્યો, ને વાદળાં વીખરાયાં, વર્ષાદ બંધ થયો, લોકોનાં મન આનંદમાં આવ્યાં. જમુનાના પૂરમાં પણ માર્ગ થયો તેથી જમુનાને વધાવવા સારૂ લોકો જવા લાગ્યા.
- તે લોકોની મેદનીમાં દિલ્હી શહેરના એક સાહુકારના ચાર દીકરાની ચાર વહુઓ હારિમની મગલી જેવી, શણગાર સજ્જ, સુંદર વસ્ત્ર પેહેરી, ગહેણા, ચુંદડી, સૌના રૂપનાં કુલ, તથા મોતી અને પૂલપાની સામગ્રીના થાળ લેઈ જમુના પૂજવા આવી. પૂજા કરી ઘર તરફ વળતાં એક સાંકડી ગલીમાંથી પસાર થતાં બાદશાહના એક હાથી છૂટેલો તે ગલીમાં પોતાની પાછળ આવતાં જોયા. ભયભીત થયેલી સ્ત્રીએ જીવ લેઈ નહીં.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.