બેઠક Bethak

આપ ભલા તો જગ ભલા

āpa bhalā tō jaga bhalā

Literally
If you are good, the world is good.
What it means
The world tends to return the character you bring to it.

Also said as

  • રૂડા માણસ બધું રૂડું કરી દેખાડે.
  • આપણે વેંત નમીએ તો સામો હાથ નમે.
  • રાખપત તો રખાપત.
  • તું મુજકું તો મેં તુજકું.
  • નમતાને સૌ નમે.
  • માન આપીએ તો માન પામીએ.
  • ઘરનો રોટલો બહાર ખાવા છે.

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with આ