બેઠક Bethak

અન્ન, વસ્ત્ર ને આણરૂ એ ત્રણની તાણ.

anna, vastra nē āṇarū ē traṇanī tāṇa.

Literally
Food, clothing, and money—the scarcity of these three.
What it means
Describes a state of extreme poverty.

Also said as

  • (કંગાલ સ્થિતિનું વર્ણન.)
  • અન્ન, વસ્ત્ર ને આણરૂ એ ત્રણની તાણ.
  • અન્નતે ને દાંતને વેર.
  • ચુલા પાણીઆરા વચ્ચે લેન લેવાય.
  • અઢાર ગાણં ભૂખ.
  • ઘરમાં આઢી શેરીની (ધૂળ) ઉડે છે.
  • ઘરમાં ચોવીશ હાથના વાંસ ફરે છે.
  • ઘરમાં ઠીકરાં મળે નહીં.
  • હનુમાન હરીઓ કહાડે, ને ભૂત ભુસકા મારે છે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with અ