બેઠક Bethak

અન્ન તેવા ઓડકાર.

anna tēvā ōḍakāra.

Literally
As the food, so the burp.
What it means
A person's output or behavior reflects the quality of their upbringing or input.

Also said as

  • આહાર તેવા ઓડકાર.
  • દેવનાના છોકરા કાયલા, અને છોકરી રાણોડી.
  • દીવો અંધારું ખાય, તેનું છોકરું કાજળ.
  • અન્ન તેવું મન અને પાણી તેવી વાણી.
  • ઢહરો—અણ ફળે પરિવારસુ, મહુ ફળે પત ખોઈ;
  • તાકારસ જેકા પીઓ, વામે અક્કલ કહાંસે હોઈ.

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with અ