બેઠક Bethak

અન્ન તેનું પુણ્ય, રાંધનારાને ધુંવાડા.

anna tēnuṁ puṇya, rāṁdhanārānē dhuṁvāḍā.

Literally
The food is his merit, the smoke is for the one who cooks.
What it means
The person who provides the resources gets the credit, while the person who does the labor suffers the consequences.

Also said as

  • અન્ન આહારે, ને ઘી વ્યવહારે.
  • અનાથ્યા આખલો, ને હાળી ઘેલી નાર.
  • અપના નામ ખોટા, પરખને વાલેકા ક્યા ગુન્હા?
  • અપના મ્હુ બાંકા, ઉસ્મે આપનેકા ક્યા કસુર?
  • અણુને ભાઈ ઠગ.
  • અમથાભાઈ કરમના આગળા, તે પેહેલા પરણ્યા
  • અમરવેલને પાન નહીં.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with અ