બેઠક Bethak

આંખમાં કમળા તે જગત આખું પીળું દેખે.

āṁkhamāṁ kamaḷā tē jagata ākhuṁ pīḷuṁ dēkhē.

Literally
One with jaundice in the eye sees the whole world as yellow.
What it means
A prejudiced person views everything through their own biased perspective.
The English proverb Shah set beside it
To jaundiced eye, every thing appears yellow.You measure every man by your own standard.

Also said as

  • (આપ તેવું જગ વિષે.)
  • આંખમાં કમળા તે જગત આખું પીળું દેખે.
  • આપ તેવું જગ.
  • મન ઉદાસ તેને જગત ઉદાસ ભાસે.
  • ચોર બધાને ચોર દેખે.
  • જતે ચોર તે સગાભાઈનો વિશ્વાસ કરે નહીં.
  • પોતે ચોર તે બધાને ચોર જાણે.
  • પોતે હોય તેવા સામાને ધારે.
  • ગાંડાને મન દુનિયા ગાંડી.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with આ