બેઠક Bethak

અણી બોલ્યા ને અણી ફાક.

aṇī bōlyā nē aṇī phāka.

Literally
Spoken at the edge and broken at the edge.
What it means
Said of someone who is unreliable and constantly changes their word.
The English proverb Shah set beside it
God helps the poor, for the rich help themselves.As slippery as an eel.To blow hot and cold with the same mouth.

Also said as

  • ગાડાનું પૈડું ફરે તેમ બોલીને ફરે.
  • બાઈ, બ્રાહ્મણ ને વરતીયાં, ત્રણે સાટાં ફરતીયાં.
  • શિંગડે ઝાલે તો ખાંડા, ને પુંછડે ઝાલે તો બાંડા.
  • થુંકીને ચાટે તેવા બોલ.
  • બોલે બંધ નહીં. વાંકળ.
  • કઠંગાના બોલ તે કુતરાના કાલ.
  • ગાં વગરના લોટીઓ ગમે તેમ રડે.
  • હજી તો પના પનવાર પરણશે.
  • ગાંડી માથે બેહેડું.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with અ