- Literally
- The blind woman's cow and God is the protector. Lightning does not strike the dead.
- What it means
- The helpless are protected by God, and those who have nothing left to lose are safe from further harm.
Also said as
- અંધેકી ગાવડી અને અલ્લા રખવાલ.
- અંધેકી બાયડીકા અલ્લા બેલી.
- રખડેલ વસ્તુનું આવરદા ઘણું.
- ઘેરને ઉછેરવા પડે નહીં.
- ઉઘાડે બારણે ધાડ નહીં, ને ઊંઝડ ગામે રાડ નહીં.
- ખોટા કે ત્રાંબાના રૂપિયો ખોવાય નહીં.
- લેકડાને વધતાં વાર નહીં.
- મડા ઉપર વિજળી પડે નહીં.
- ઢની છોડીને કાંઈ ઘણી નહીં.
- ગરીબનાં છોકરાં ને રામનાં રખેવાળ.
- લેકડામાં સૌ ચપટી ચાંગળું ધૂળ નાખતાં જાય.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.