- Literally
- A blind man's cow and God as protector; lightning does not strike a corpse.
- What it means
- God protects those who are entirely helpless.
Also said as
- અંધેકી ગાવડી અને અલ્લા રખવાલ.
- અંધેકી બાયડીકા અલ્લા બેલી.
- રખડેલ વસ્તુનું આવરદા ઘણું.
- થેરને ઉછેરવા પડે નહીં.
- ઊઘાડે બારણે ધાડ નહીં, ને ઊજડ ગામે રાડ નહીં.
- ખોટા કે ત્રિબાના રૂપિયે ખોવાય નહીં.
- ઊકરડાને વધતાં વાર નહીં.
- મડા ઉપર વિજળી પડે નહીં.
- ઢેડની છોડીનો કાંઈ ધણી નહીં.
- ગરીબનાં છોકરાં ને રામનાં રખેવાં.
- ઊકરડામાં સૌ ચેંપટી ચાંગળું ધૂળ નાખતાં જાય.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.