- Literally
- Call a blind man blind, and the words taste bitter;
- What it means
- Said of blunt facts causing deep offense when spoken directly to the person afflicted.
Also said as
- હળવે રહીને પૂછીએ, શાથી બોયાં તેણ?
- કાજીની કુતરી મરી ગઈ ત્યારે આખું ગામ આભડ્યું, કાજી મરી ગયા ત્યારે કાઈ નહીં.
- કાછની કુતરી મરી ગઈ ત્યારે આખું ગામ આભડ્યું, કાછ મરી ગયા ત્યારે કાઈ નહીં.
- બે આંખની શરમ.
- આંખની શરમ મટી, એટલે યારી તુટી.
- શરમ જેની પડતી હોય તેની પડે.
- જેને આંખ નહીં, (આંધળો) તેને મ્હો શરમ નહીં.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.