બેઠક Bethak

આંધળોભીંત થઈ ગયો છે.

āṁdhaḷōbhīṁta thaī gayō chē.

Literally
He has become a blind wall.
What it means
Said of someone who has become completely stubborn or unresponsive to reason.

Also said as

  • આંધળાની આંખ.
  • આંધળાની લાકડી.
  • આંધળો વાડ કરે, ને પાંગળો દીવા ધરે.
  • આંધળો ભીંતે અથડાય.
  • આંધી કેવી ઝુડી ગઈ છે.
  • આંબાબાળા ને પૈસા ટાળા.
  • આંબાની કાઠી, રાંધનારી નાઠી.
  • સાખી—આંબા ડાળે કાયલ રાજી, મચ્છી રાજી જળમાં;
  • ઘરબારી તે ઘરમાં રાજી, જોગી રાજી વનમાં.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with આ