બેઠક Bethak

આંધળા બેહેરું કુટાય.

āṁdhaḷā bēhēruṁ kuṭāya.

Literally
The blind man and the deaf man are beaten.
What it means
Miscommunication leads to unnecessary conflict.
The English proverb Shah set beside it
I talk of chalk, you talk of cheese.

Also said as

  • કડાકુટ બહુ થાય તે વિષે.
  • સમજે જુદું ને ઉત્તર જુદા.
  • બેહેરા આગળ વાત કરીએ તે સમજે નહીં તેથી.
  • આંધળા સાથે બેહેરું કુટાય.
  • આંધળા કહે ભીંત, તો બેહેરા કહે મસીદ.
  • રામ રામ, તો કહે રીંગણાં.
  • ગોર પગે લાગું, તો કહે ખીલીએ ચોકઠું.
  • મંગાવે સાવરણી, તો લાવે સુંથીણી.
  • બેહેરા આગળ શંખ ફૂંક્યો, તો કહે હાડકાં કરડે છે.
  • બેહેરા કહે બૂમ પડી, આંધળા કહે આવ્યા, નાગા કહે લૂંટ્યા.
  • સવાલ ઓર, જવાબ ઓર.
  • દળી ઉઠી તો કહે દિલ્હી લૂંટી.
  • વા વાયને ચમકે.
  • પંછાજી પગે લાગું, તો કહે કપાસીઆ.
  • ડોસી, જોડા ફાટી ગયા, તો કહે દર્શને ગયાને ઝાઝા દિવસ થયા.
  • કાલાંની ક્ય ને બેહેરાના ઝઘડા, પાર આવે નહીં.
  • આંધળા આંધળાનું કુટે, બેહેરા સામું લેઈ ઉઠે.
  • ઢાઢેરો—વા વાયાથી નળીયું ખસ્યું, તે દેખીને કુતરું ભસ્યું;
  • બહુ થયા ત્યાં શેરબજાર, કોઈ કહે મેં દીઠા ચોર.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with આ