- Literally
- A mirror before a blind man, and a song before a deaf man.
- What it means
- It is useless to offer advice or beauty to those who cannot appreciate or understand it.
Also said as
- (ગાંડા સાથે માથાં શ્રીકવાં વિષે.)
- અંધા આગળ આરસી, બેહેરા આગળ ગાન.
- ખાખરાની ખીસકોલી તે શું જાણે સાકરનો સ્વાદ?
- ગધા ક્યા જાને જાફરાની લિજ્જત?
- ગાંડા સાથે માથાં શ્રીકવાં.
- ભેંસના મ્હોં આગળ ભાગવત.
- હીરાની પરીક્ષા ઝવેરી જાણે.
- અંધા આગળ આરસી, ને બહેરા આગળ શંખ.
- આંધળા આગળ રેવું તે આંખ ખોવી.
- આંધળા આગળ શણગાર.
- શેખ શું જાણે સાબુનો ભાવ.
- મુંડા શું જાણે મચ્છરનો ભાવ.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.