બેઠક Bethak

અમીના ઓડકાર આવે નહીં.

amīnā ōḍakāra āvē nahīṁ.

Literally
The burp of nectar does not come.
What it means
One cannot hide or fake the signs of true satisfaction or wealth.

Also said as

  • અમી સૌના દિલમાં રમી (ગમી).
  • અમીરાત જાય, પણ એા જાય નહીં.
  • અમીરાતમાંથી હાથ જ. કહાડતો નથી.
  • અમૃત પીતાં કાઈ ધરાય નહીં.
  • અરે બીબી રોટી પકાવ, ઠીકરી પુટ ગઈ તાલીઆં બજાવ.
  • અલ્લા એક નદામ.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with અ