- Literally
- If it comes, it is this much, and how much can a hungry person eat?
- What it means
- Used when someone has very little to offer, regardless of the need.
Also said as
- (અડસઠ ભેગું બડસઠ)
- આમે ત્યારે એટલું ને ધાંયજો જમે કેટલું ?
- ખજુરાનો એક પગ ભાગ્યો તાએ શું, ને સાજે તાએ શું ?
- લાખ ત્યારે સવા લાખ.
- લાખનું દીવાળું, ત્યારે ચોળાનું શું વાળું ?
- નવાણું ત્યારે પુરા સો.
- ગાડા ઉપર ગાંસડી, લાદી ઉપર પુળા.
- સાપના (મંત્ર) ભેગા વીંછીના પણ ભણવા.
- પેટ વરામાં પુણ્ય વરે.
- ધા ભેગા ધસરકા, ને લીટી ભેગા લસરકા.
- સો ત્યારે પચાસ.
- ચહડ દીપાડા કાંધપર, સો તેમ પચાસ.
- સો મણ સુંઠનું થશે, ત્યારે અર્ધશેર આદુનું પણ થશે.
- પાંચના ગોવાળ ત્યારે પચાસનાએ ગોવાળ.
- ભરતીએ ગાડે સુપડાનો ભાર શો જણાય.
- ભેગા ભેગા જાણવા થઈ જાય.
- બહુ દુઃખીઆને દુઃખ નહીં, ને બહુ રણીઆને રણ નહીં.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.