બેઠક Bethak

આમે ત્યારે એટલું ને ધાંયજે જમે કેટલું?

āmē tyārē ēṭaluṁ nē dhāṁyajē jamē kēṭaluṁ?

Literally
When raw it is this much, so how much will it be when cooked and eaten?
What it means
Said of something so small that its presence or absence makes no difference.

Also said as

  • (અડસઠ ભેગું બડસઠ)
  • આમે ત્યારે એટલું ને ધાંયજે જમે કેટલું?
  • ખજુરાનો એક પગ ભાગ્યો તોએ શું, તે સાજો તોએ શું?
  • લાખ ત્યારે સવા લાખ.
  • લાખનું દીવાણું, ત્યારે ચોળાનું શું વાળું?
  • નવાણું ત્યારે પુરા સો.
  • ગાડા ઉપર ગાંસડી, લાદી ઉપર પુલા.
  • સાપના મંત્ર ભેગા વીંછીના પણ ભણવા.
  • પેટ વરામાં પુણ્ય વરે.
  • ધા ભેગા ઘસરકા, ને લીટી ભેગા લસરકા.
  • સો ત્યારે પચાસ.
  • ચહડ દીયાડા કાંધપર, સો તેમ પચાસ.
  • સો મણ સુંઠનું થશે, ત્યારે અર્ધશેર આદુનું પણ થશે.
  • પાંચના ગોવાળ ત્યારે પચાસના ગોવાળ.
  • ભરતીએ ગાડે સુપડાનો ભાર શે જણાય.
  • ભેગા ભેગા ધાણુવા થઈ જાય.
  • બહુ દુઃખીઆને દુઃખ નંહી, ને બહુ રણીઆને રણ નહીં.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with આ