બેઠક Bethak

અમલ ખાટણ જોગપંથ, શરા હુંદા કામ; કાયર ખડગ ન વાવરે, કાયર દે નહીં દાન.

amala khāṭaṇa jōgapaṁtha, śarā huṁdā kāma; kāyara khaḍaga na vāvarē, kāyara dē nahīṁ dāna.

Literally
Ruling a kingdom and the path of yoga are the deeds of the brave; a coward does not wield a sword, nor does a coward give charity;
What it means
Great achievements, spiritual discipline, and generosity require immense courage and are beyond the capacity of cowards.

Also said as

  • (ભાવાર્થ) અમલ એટલે રાજ્યાધિકાર ખાટવા (મેળવવા) અને યોગી પુરુષના યોગ પંથે ચડવું એ કામ શૂરવીરનાં છે. કાયર કદી ખાંડુ વાવરે નહીં. ખડગા ખાંડે વધે નહીં, ને કાયર એટલે નમાલા કદિ દાન આપે નહીં.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with અ