બેઠક Bethak

અળતામાંથી નીકળ્યું તે લાભ.

aḷatāmāṁthī nīkaḷyuṁ tē lābha.

Literally
Whatever comes out of a bad deal is profit.
What it means
Anything salvaged from a bad situation or debt is a gain.
The English proverb Shah set beside it
Something is better than nothing.Better a bare foot than no foot at all.

Also said as

  • ભાગતા ભૂતના વાળ પણ સારા,
  • મૂઈ પાડી તે લાભમાં લેખું.
  • જતાં ધન દેખીએ, તો આધા લીજે બાંટ.
  • દળતાં ફાક્યું તે લાભ.
  • અળતામાંથી ભુક્યું તે લાભ.
  • આગ લગતે ઝુંપડે, જે નીકળ્યું તે લાભ.
  • ભાગે ચોરી મોંઘી નહીં.
  • મરતાં રહ્યું તે ઘરકું ને ખાતાં રહ્યું તે બીજ.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with અ