બેઠક Bethak

આળસ દરિદ્રતાનું મૂળ છે.

āḷasa daridratānuṁ mūḷa chē.

Literally
Laziness is the root of poverty.
What it means
Idleness leads to financial ruin.
The English proverb Shah set beside it
Sloth is the mother of poverty.Idleness is the parent of want and shame.Idleness clothes a man with rags.A sleeping cat catches no mice.

Also said as

  • જગતાની પાડી ને ઊંઘતાનો પાડો.
  • આળસુનું ગામ ફેરી મારી જાય.
  • ઊંઘતી બિલાડી ઊંદર પકડે નહીં.
  • ઉદ્યોગી નર સદા સુખી.
  • દઢ ખંત તે કામનો આણે અંત.
  • ખેડ, ખાતર ને પાણી, કર્મમાં ન હોય પણ લાવે તાણી.
  • જાગે સૌ પાવેગા, સોવેગા સૌ ખોવેગા.
  • જાગતા જીવે ને ઘોરતા મરે.
  • જગે તેનું નગાડું વાગે.
  • આળસુને કહે પાંચ શેરી લાવ, તો કહે લે મારું માથું.
  • આળસુનાં ઢોર ફેરી વાળી જાય.
  • કાપડથી કાંઈ બને નહીં.
  • ગાફીલોકા માલ, અક્કલ ખુરદુકા ખોરાક.
  • ઉદ્યમ વગર વિદ્યા વાંઝણી.
  • દહરા—અલ્પ બુદ્ધિ ને આળસુ, ત્રીજી ચારણ જાત;
  • ચોથો દીર્ઘસૂત્રી, કરવી ન કદી એકાંત.
  • રાજરાણી મોજ કરે, ત્યાં ફોજ પાદર આવી;
  • ખબર કરી રાજાને, ત્યારે થશે થવાનું ભાવી.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with આ