બેઠક Bethak

અક્કલ કોઇના બાપની છે?

akkala kōinā bāpanī chē?

Literally
Is intellect anyone's father's property?
What it means
Intelligence is not a hereditary monopoly and can be acquired by anyone.
The English proverb Shah set beside it
It is folly to think of being wise alone.None by wealth can purchase intellect.

Also said as

  • અક્કલનો ઓથમીર, મંગાવી ભાછ ને લેઈ આવ્યો કોથમીર.
  • અક્કલ વેચાતી મળે તો કાઇ ધનવાન મૂર્ખ રહે નહિ.
  • માગી અક્કલ ને દીધી શિખામણ કામ આવે નહિ.
  • અક્કલ વગર જાંબુ ખાવાં.
  • અક્કલસે અલ્લા પીછાનીએ.
  • દીધી મત ને માગી તાણુ કેટલા દિવસ ચાલે.
  • અક્કલનો બારદાન.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with અ