બેઠક Bethak

અક્કલ કોઈના બાપની છે?

akkala kōīnā bāpanī chē?

Literally
Is intellect anyone's father's property?
What it means
Wisdom and intelligence are not the exclusive inheritance or monopoly of any single person.
The English proverb Shah set beside it
It is folly to think of being wise alone.None by wealth can purchase intellect.

Also said as

  • અક્કલના ઓથમીર, મંગાવી ભાજી ને લેઈ આવ્યા કોથમીર.
  • અક્કલ વેચાતી મળે તો કાઈ ધનવાન મૂર્ખ રહે નહિ.
  • માગી અક્કલ ને દીધી શિખામણ કામ આવે નહિ.
  • અક્કલ વગર જાંખુ ખાવાં.
  • અક્કલસે અલ્લા પીછાનીએ.
  • દીધી મત ને માગી તોણુ કેટલા દિવસ ચાલે.
  • અક્કલનો બારદાન.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with અ