- Literally
- An unfortunate person's leaf-bowl has a hole in it.
- What it means
- Bad luck continuously pursues an unlucky person, ruining even small gains.
Also said as
- અકર્મીનો પડીઓ કાણે.
- ગરીબની બૈયર સૌની ભાભી.
- દુકાળમાં અધિક માસ.
- દાઝ્યા ઉપર ડામ, ને પછા ઉપર પાટું.
- દુઃખતી આંખે જોકા વાગે.
- દુબળા ઢોરને બગાઈઓ ઘણી.
- નબળી વાડે છીંડાં ઘણાં.
- નીચી ખોરડી સહુ ખંખેરે.
- ગરીબને ઘેર ગેઢા ને પૈસાદારનો સોઢા.
- ભરતાંને સૌ મારે.
- દંડ ઉપર ડામ.
- દુઃખ ઉપર ડામ.
- ધા ઉપર લુણ છાંટવું.
- દુબળાને દુઃખ દેવા સૌ તૈયાર.
- દુબળો જેઠ દીહેરમાં લેખાય.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.