બેઠક Bethak

અકર્મિના પડિયા કાણા.

akarminā paḍiyā kāṇā.

Literally
The bowl of the unfortunate is perforated.
What it means
Misfortune follows those who are already unlucky.

Also said as

  • ગરીબની ખૈયર સૌની ભાણી.
  • દુકાળમાં અધિક માસ.
  • દાઝ્યા ઉપર ડામ, ને પથ્થર ઉપર પાટું.
  • દુઃખતી આંખે ઝોકા વાગે.
  • દુબળા ઢોરને બગાઇઓ ઘણી.
  • નબળી વાડે છીંડાં ઘણાં.
  • નીચી બોરડી સહુ ખંખેરે.
  • ગરીબને ઘેર ગેદા ને પૈસાદારના સોદા.
  • મરતાંને સૌ મારે.
  • દં ઉપર ડામ.
  • દુઃખ ઉપર ગામ.
  • ઘા ઉપર લુણ છાંટવું.
  • દુબળાને દુઃખ દેવા સૌ તૈયાર.
  • દુબળા જે દીઠેરામાં લેખાય.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with અ