- Literally
- Ghee cannot remain without melting in front of fire.
- What it means
- Certain things are inevitable when exposed to their natural triggers.
Also said as
- કાજળની કોટડીમાં પેઠે દાગ લાગે જ લાગે.
- દારૂ ને દેવતા ભેગા થાય, તો સળગ્યા વગર રહે નહીં.
- કામિનિકે સંગ બસે, કામ જાગેઈ જાગે.
- સંસારમાં ગમે તેમ કરો, પણ દુઃખ આવેઈ આવે.
- ઊંટ ઉપર બેઠા તે ગમે તેટલા અડગ રહીએ, પણ હાલ્યા વગર રહેવાય જ નહીં.
- એકાંત ખુરી છે.
- ગમે તેટલું સંભાળો, પણ જોગનો રંગ લાગે જ લાગે.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.