- Literally
- Regarding natural enmity.
- What it means
- Some people are naturally inclined to be at odds with one another.
Also said as
- આદિ વેર જોગી ને જતી, આદિ વેર વેશ્યા ને સતિ.
- જોગીને ને ભોગીને વેર.
- ભગત જગતને વેર.
- રૂડાને ને લુંડાને વેર.
- આદિ વેર ધંટી ને ઘઉં, આદિ વેર સાસુ ને વહુ.
- સાયને ને જુઠને વેર.
- “હા”ને “ના”ને વેર.
- ઊંદરબિલાડીને આદિ વેર.
- શુમને ને દાતારને વેર.
- ચોરને ને શાહુકારને વેર.
- ચોરને ને ચંદ્રમાને વેર.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.