બેઠક Bethak

આભડછેટ અંત્યજની જણી, બ્રાહ્મણ વૈષ્ણવ કીધા ઘણી.

ābhaḍachēṭa aṁtyajanī jaṇī, brāhmaṇa vaiṣṇava kīdhā ghaṇī.

Literally
Knowing the untouchability of the outcast, the Brahmin and Vaishnav made much of it.
What it means
People of higher status often performatively emphasize the impurity of others to maintain their own social standing.

Also said as

  • બારે માસ ભોગવે એ બેય, બીજે ઘેર આવી ગઈ રેહ્ય.
  • માને તેને વિધિનિષેધ.
  • ગ્રહણમાં રેટલા ધૈસ અભડાય, પક્વાન્ર અભડાય નહીં.
  • તળ્યું ને તાવ્યું, વૈકુંઠથી આવ્યું.
  • જગન્નાથજીના પ્રસાદ લેતાં આભડછેટ નહીં.
  • ઔષધાર્થે મદિરા પીવામાં બાધ નહીં.
  • રોગ મટાડવા, માંસાદિકના ઓસડના છોછ નહીં.
  • વૈષ્ણવ જાણે સમર્પણી, બ્રાહ્મણ દેખી ભડકે;
  • છોકરાના બાંધે ટાંટીઓ, રખે મુવે અડકે.
  • વદાણું વદે, ને અણવદાણું ફેક;
  • ચામડાના જોડા ને ચામડાની ઓખ.
  • બ્રાહ્મણી નાત જમે ત્યારે ચામડાથી અભડાય, ઘીના કુલ્લાતી આભડછેટ નહીં.
  • ઘી લંગીઆની તાવણનું સૌતે ખપે.
  • દેવમંદિર બીજું ચામડું ન લઈ જવાય, દુકડ સારંગીને બાધ નહીં.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with આ