બેઠક Bethak

આભડછેટ અંત્યજની જણી, બ્રાહ્મણ વૈષ્ણવ કીધા ધણી, ૧૭

ābhaḍachēṭa aṁtyajanī jaṇī, brāhmaṇa vaiṣṇava kīdhā dhaṇī, 17

Literally
Untouchability was born of an outcaste, but made Brahmins and Vaishnavas its masters.
What it means
Notions of ritual purity and untouchability are enforced most rigidly by high-caste communities.

Also said as

  • આભડછેટ અંત્યજની જણી, બ્રાહ્મણ વૈષ્ણવ કીધા ધણી.
  • બારે માસ ભોગવે એ બેય, બીજે ઘેર આવી ગઈ રહેય.
  • માને તેને વિધિનિષેધ.
  • ગ્રહણમાં રોટલા ઘેસ અભડાય, પકવાન અભડાય નહીં.
  • તળ્યું ને તાવ્યું, વૈકુંઠથી આવ્યું.
  • જગન્નાથજીનો પ્રસાદ લેતાં આભડછેટ નહીં.
  • ઔષધાર્થે મદિરા પીવામાં બાધ નહીં.
  • રોગ મટાડવા, માંસાદિકના ઓસડના છોછ નહીં.
  • વૈષ્ણવ જાણે સમર્પણી, બ્રાહ્મણ દેખી ભડકે;
  • છોકરાના બાંધે ટાંટીઆ, રખે મુવા અડકે.
  • વદાણું વઢે, ને અણવદાણું ફેક;
  • ચામડાના જોડા ને ચામડાની ઓળખ.
  • બ્રાહ્મણની નાત જમે ત્યારે ચામડાથી અભડાય, ઘીનાં કુલ્લાની આભડછેટ નહીં.
  • ઘી લંગીઆની તાવણનું સૌને ખપે.
  • દેવમંદિર બીજું ચામડું ન લઈ જવાય, દુકડ સારંગીને બાધ નહીં.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with આ