બેઠક Bethak

આભ ફાટ્યું ત્યાં ક્યાં થીંગડું દેવું.

ābha phāṭyuṁ tyāṁ kyāṁ thīṁgaḍuṁ dēvuṁ.

Literally
Where the sky has torn, where can one put a patch?
What it means
When a disaster is total, there is no way to fix it.
The English proverb Shah set beside it
Give a thing and tako again,You shall ride in hell's main.No fence against a flail.

Also said as

  • પાણી ચારે તરફ ફરી વળ્યું, ત્યાં ક્યાં જવું ?
  • મધ્ય દરિયે બેડી, ઉગર્‌યાના આરે નહીં.
  • હવે છેલ્લે ક્યારે પાણી આવ્યું છે.
  • હાથ દીધે હગામણ રહે નહીં.
  • પ્રભુ પતળ્યો, ત્યાં માણસનું શું જોર ?
  • પેટ ફાટ્યું ત્યાં ક્યાં પાટા બાંધવા ?
  • સોરઠા—ભાણું ભાંગ્યું હોય, રેણુ દઈ રેવરાવીએ;
  • કાચ ફટકયા હોય, તેને સાંઘા ન મળે સુરના. ૨૬૯
  • હીરાગળ ફાટ્યું હોય, ત્રાગે લેઈ તુનાવીએ;
  • કાળજ ફાટ્યું હોય, સાંઘા ન મળે સેણુના. ૨૭૦
  • બહાર બળતર હોય, ઓસડ કરી ઓલાવીએ;
  • કાળજ બળતર હોય, ફી ઓલાય કાળીઆ. ૨૭૧
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with આ