બેઠક Bethak

૪૬૦. પરમેશ્વર સબરમાં રાજી છે.

460. paramēśvara sabaramāṁ rājī chē.

Literally
God is pleased with patience.
What it means
Patience is a virtue that is rewarded by God.

Also said as

  • પરમેશ્વર સબરમાં રાજી છે.
  • ખુદાકુ સબર પ્યારી હે.
  • પરમેશ્વરને ઘેર અદલ ઇન્સાફ છે.
  • પરમેશ્વર જેને જે ધરે છે તેજ આપે છે.
  • ખુદાકી ખુદાઈ ભલી, કે મીઆંની ઉધાઈ ભલી.
  • પરમેશ્વરને ઘેર ઘીના દીવા બળે છે.
  • હક કર હલાલ કર, દિલમેં સબર કર.
  • દાદુરે—રામ ઝડુખે બેઠક, સબકા મુજરા લેત;
  • જયસી છનકી ચાકરી, વૈસા ઉનકું દેત.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with પ