બેઠક Bethak

૪૫૫. સુયાણી આગળ પેટ છુપાવવું નહીં.

455. suyāṇī āgaḷa pēṭa chupāvavuṁ nahīṁ.

Literally
Do not hide your stomach from the midwife.
What it means
Be honest with the experts or professionals who are helping you solve a problem.

Also said as

  • સુયાણી આગળ પેટ છુપાવવું નહીં.
  • વૈદ, ગુરૂ આગળ જુઠું બોલવું નહીં.
  • ઠેકઠેકાણે પેટ આપવું નહીં.
  • ઉગયર્ના આરા આગળ પેટ ઢાંકવું નહીં.
  • ઉસકે હાથમેં દોરી, ઉસકી ક્યા ચોરી.
  • સાખી—તનકી જાણે મનકી જાણે, જાણે ચિત્તકી ચોરી;
  • ઉસકે આગે કહાં જનાં, ઉસકે હાથમેં દોરી.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with સ