બેઠક Bethak

૧૫. ન બોલ્યામાં નવ ગુણ. (ચુપકી રાખવા વિષે)

15. na bōlyāmāṁ nava guṇa. (cupakī rākhavā viṣē)

Literally
There are nine virtues in not speaking.
What it means
Silence is often more beneficial than speech.
The English proverb Shah set beside it
મૌનેન સર્વર્થસાધનમ્.એલે તે એ ખાય, અબોલે ત્રણ ખાય.

Also said as

  • નહીં બોલ્યામાં નવ ગુણ.
  • સણસે ભલી ચૂપ.
  • મૌનેન સર્વાર્થસાધનમ્.
  • બોલે તે બે ખાય, અબોલે ત્રણ ખાય.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ન