બેઠક Bethak

ઠુંઠી ચુડી પેહેરવા ગઈ ત્યાં મરડીઓ માંદા પડ્યો.

ṭhuṁṭhī cuḍī pēhēravā gaī tyāṁ maraḍīō māṁdā paḍyō.

Literally
When the armless woman went to wear bangles, the bangle-shaper fell ill.
What it means
Persistent bad luck follows an unfortunate person so that even simple tasks run into hurdles.

Also said as

  • ઠુંઠે હાથે ચુડા પહેર્યો, તોએ લગારે તોધતાં.
  • ઠેઠ મેઠ ને ઠમકા ઘણા.
  • ઠીબડાં જેવા ટાઢાડા છે.
  • ઠાંઠા ઠુંઠા સીતેર ઠુંઠી, માંજરા ઠુંઠા એંસી;
  • ઠુંક ગરદનીઆ હજાર ઠુંઠી, કાણામાં તો પ્રમાણ નહીં.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ઠ