બેઠક Bethak

ઠેટના વિવાહ ધક્કા પાટુએ.

ṭhēṭanā vivāha dhakkā pāṭuē.

Literally
A wedding from the start managed by pushes and kicks.
What it means
A poorly arranged or chaotic affair that proceeds only through constant conflict and force.

Also said as

  • ઠેટના વિવાહ ધક્કાપાટુએ.
  • ગધેડાના વિવાહ લાતે.
  • લંધાં ઘેર વિવાહ, ને દાયરીએ દીવા.
  • અર્ધું છાણું ને ડોકલી ઘી, કડવા પરણે રાત ને દી.
  • લંધા ઘેર વિવાહ ને શરણાઈનો ચૈયાટ.
  • મુંડા(બાવા કે ફકીર)ના વિવાહમાં કદકાનાં ખીડાં.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ઠ