બેઠક Bethak

ઠેડવાડે જવું ને હાડકાંનો ધરવ કર્યા વગર આવવું (તે ભૂલ).

ṭhēḍavāḍē javuṁ nē hāḍakāṁnō dharava karyā vagara āvavuṁ (tē bhūla).

Literally
Going to the tanners' quarter and returning without seeing one's fill of bones (is a mistake).
What it means
Failing to take full advantage of a place or situation when visiting it.

Also said as

  • ઠેડવાડે જવું ને હાડકાંનો ધરવ કર્યા વગર આવવું.
  • સમુદ્ધ સરખા સપ્પા ને અલુણું ખાવું.
  • નદીએ જઈને તરસ્યા આવવું.
  • પાણીમાં માંછલું તરસ્યું.
  • લીલા ઝાડ હેઠળ ભૂખે મરવું, કે તડકે તપવું.
  • સાસરે ગઇ ને સૌભાગ્ય ભૂલી આવી.
  • તળાવે જઇ ને તરસ્યા આવવું.
  • લંકામાં વસવું, ને અડવા ફરવું.
  • સાસરે આણું કરવા ગયા, તે વહુ ભૂલી આવ્યો.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ઠ