બેઠક Bethak

ઠેડના વિવાહ ધક્કા પાટુએ.

ṭhēḍanā vivāha dhakkā pāṭuē.

Literally
The wedding of a donkey is by kicks and blows.
What it means
Some people or situations can only be managed through force or harsh treatment.

Also said as

  • ઠેડના વિવાહ ધક્કાપાટુએ.
  • ગધેડાના વિવાહ લાતે.
  • લંધાં ઘેર વિવાહ, ને દાયરીએ દીવા.
  • અર્ધું છાણું ને ડોકલી ઘી, કડવા પરણે રાત ને દી.
  • લેધા ઘેર વિવાહ ને શરણાઈના ચૈયાટ.
  • મુંડા(ભાવે કે ફકીર)ના વિવાહમાં કદટાનાં ખીડાં.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ઠ