બેઠક Bethak

ઠગ ને ઠગ બે ઉજળા.

ṭhaga nē ṭhaga bē ujaḷā.

Literally
A cheat and a cheat, both are bright.
What it means
Said when two equally cunning people deal with each other, neither being able to outwit the other.

Also said as

  • ઠઠ, તીલક, ઓર મધુરી બાની, દગાબાજની એહી નિશાની.
  • ઠાલિ પુલી શું જાઊં, એક સંદેશા લેતી જાઊં.
  • ઠાલિ ઠકરાઈ ક્યાં સુધી નભે.
  • ઠલો કાયલા ઊભો રહી શકે નહીં.
  • ઠલાં ઠઠાં, તેનાં શાં આઠાં?
  • ઠુંઠાની રાંડને ઠમકા ભારી.
  • ઠુંકામાં ઠેલવું.
  • ઠુંડા લીલો તેને શો ભય?
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ઠ