બેઠક Bethak

ઠગ ને બગ બે ઊજળા.

ṭhaga nē baga bē ūjaḷā.

Literally
The swindler and the heron are both white.
What it means
A clean or fair outer appearance often hides predatory and deceitful intentions.

Also said as

  • ઠઠ, તીલક, ઓર મધુરી બાની, દગાબાજકી એહી નિશાની.
  • ઠલી પુલી શું જાણે, એક સંદેશા લેતી જાણે.
  • ઠલી ઠકરાઈ ક્યાં સુધી નભે.
  • ઠલો કાયલો ઉભો રહી શકે નહીં.
  • ઠલાં ઠેઠાં, તેનાં શાં એઠાં?
  • ઠુંઠાની રાંડને ઠમકા ભારી.
  • ઠુંઠામાં ઠેલવું.
  • ઠુંઠા લીલો તેને શો ભય?
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ઠ