બેઠક Bethak

ઋણ-દેવા સંબંધી દેવું તો કરવું જ નહિ.

r̥ṇa-dēvā saṁbaṁdhī dēvuṁ tō karavuṁ ja nahi.

What it means
Not written up yet.

The same thought elsewhere

  • ‘જેને ઋણ નહીં તે રાજા.’ ‘લેણું હજી લાખ, દેણું ન હજી દોકડો.’ તમારું લેણું ભલે લાખનું હોય હરકત નહિ. પણ એક દોકડો પણ દેવું હોય તે ઇચ્છવા યોગ્ય નથી જ.
બૃહદ કહેવત કથાસાગર (Bruhad Kahevat Kathasagar) (1920) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ઋ